મનુ ડાયા પીઠવડીવાળા કે જેના નામથી સુરત અને સૌરાષ્ટ્રના લોકો ધ્રુજી ઉઠતા, શું હતી એની તાકાત..

27-Jul-2021

કોણ હતા મનુ ડાયા પીઠવડીવાળા કેમ એના નામથી તત્કાલીન સુરત અને સૌરાષ્ટ્રના લોકો ધ્રુજી ઉઠતા. શું હતી એની તાકાત. ક’ન્ફ’યુ’ઞ પાટીદારોની આ પેઢીને ખબર નહીં હોય કે ૧૯૮૦ ની શરૂઆતમાં સુરત શહેરમાં હિન્દી ભાષીઓનો દ’બદ’બો હતો. સૌરાષ્ટથી સુરત કમાવા આવેલા કણબીઓને હિન્દી ભાષી ગું’ડાઓ દા’દાગી’રી કરતા હતા. આ સમયે સિંહ જેવી આંખો ધરાવતા એક યુવાનનું લો’હી ઉ’ક’ળી ઉઠ્યું. નક્કી કર્યું કે કાં સુરતમાં પટેલો રહેશે કે કાં’તો આ યુપી બિહારના ભૈ’યા’ઓ..

એ સમયમાં એક સાથે ૫૦૦ જેટલા મિત્રો, બુ’લે’ટ સાથે લ’ય મનુ ડાયા પીઠવડીવાળાએ સાત દિવસ સુધી સુરતમાં ગું’ડા સ’ફા’ઈ અભિયાન ચલાવ્યું. હાલ જેમ દેશમાં નરેન્દ્ર મોદી સ્વચ્છતા અભિયાન ચલાવે છે તે રીતે મનુ ડાયા પીઠવડીવાળાએ ગું’ડા સ’ફા’ઈ અભિયાન ચલાવ્યું. એ વખતના પ્રસિધ્ધ ગું’ડાઓને મા’ર-મા’રી સુરતથી ભ’ગા’વી દીધા.

ત્યાર બાદ સુરતમાં સાચા અ’ર્થમાં પટેલોનો દ’બદ’બો વઘ્યો. જયારે સમાજ અ’ત્યાચા’રોનાં પાસમાં બં’ધાયેલ હતો ત્યારે જો કોઈ એ અમરેલી ભાવનગરમાં વ’ટથી જીંદગી જીવી અને મુ’રજા’યે’લ ફુલની જેમ કણબી સમાજ પ’ડ્યો હતો ત્યારે એકલા હાથે જેમને બં’દુ’ક ઉઠાવી, સમાજની ર’ક્ષા કરવા માટે જેમને પોતાના હા’થ રાતાં કર્યા. ૮૦ નાં દાયકામાં જ્યારે દુ’ષ્કા’ળની સ્થિતિ આવી ત્યારે હરેક સમાજને આશરો આપનાર, અપક્ષમાંથી ઉભા રહીને જીતી જ’ના’ર MLA શ્રી મનુભાઈ ડાયાભાઇ પીઠવડીવાળા તરીકેની ઓળખ ઉભી કરનાર કણબી કુળ ગૌરવને એક હજાર સ’લા’મ આજ ઓછી પડે એમના કામ ફક્ત સમાજ પુરતા જ નહી.

સુરતને સીટી બસ અપાવનાર આ કણબી કુ’ળ ગૌરવનાં શરણો માં ન’ત મ’સ્ત’ક નમન. સામાવાળાને આં’જી દેતી મોટી કા’ળી આંખો. છ’ટાદા’ર ચાલ. હંમેશા ચાહકો અને મીત્રોથી ઘે’રા’યે’લા મનુ ડાયા પીઠવડીવાળાની સવાર પ્રજાને સાંભળવાની ને લોકોના પ્રશ્નો કો’ટૅ કે પોલીસ સ્ટેશને ગયા વગર ઉકેલવાની સ્ટા’ઇ’લથી પ્રભાવિત થયેલા બા’ળા સાહેબ ઠાકરેએ એ સ્ટા’ઇ’લ અપનાવી આને તેના પરથી રામ ગોપાલ વર્માએ અમીતાભ બચ્ચનને લયને વિખ્યાત ફિલ્મ સરકાર બનાવી.

સરકારનો મુળ આઇડિયા મનુભાઈ પીઠવડીવાળાના ઘેર સવારના આઠથી દસ વાગ્યા વચ્ચે ભરાતી સભા અને પ્ર’જાના નાના માણસોના પ્રશ્નોના નિરા કરણથી શરૂ થઈ. હાલ નાં સુરત ત્રિકમનગરમાં આવેલી મનુબાપાની હવેલીએ સવારના આઠથી દસ વાગ્યા સુધીમાં સેંકડો લોકો પોતાની સ’મ’સ્યા લઇ આવતા. કોઇને દિકરી પરણાવી હોય કે કોઈ ના પૈસા કોઈ બુ’ચ મા’રી ના’સી ગયું હોય. તમામ સ’મ’સ્યાનું સ’મા’ધા’ન ત્વ’રી’ત કો’ટૅ કચેરી કે પોલીસ સ્ટેશને ગયા વગર મનુભાઈ ઉકેલી દેતા. સૈકડો લોકો પોતાની સ’મ’સ્યા લઇ આવતા અને સૌ ખુશ થઈ જતાં. આ ઉપરાંત મનુભાઈ ઘાર્મિક આસ્થા વાન હતા.

સવારના આઠથી નવ વચ્ચે તેમને ત્યાં સમગ્ર સુરતના સાધુ, બા’વા-ફ’કી’રો આવતા. જેમને એ સમયે રોજ ના’ચ્તો અને રોકડ રુપિયા દસ આપવામાં આવતા. રાજનીતી પણ એટલી શા’નદા’ર રીતે કરી. એકલા હાથે કુલ ૧૭૦ વિધાનસભાની ચુંટણી લ’ડા’વી. યુવા વિકાસ પાર્ટીના નામે ત્રીજો મો’ર’ચો ખોલી કોંગ્રેસ ભાજપ બંનેને હં’ભા’વી દીધા. આ સમયે આ આર્ટિકલ એટલે યાદ આવ્યો કે સાંપ્રત પાટીદારોને કોઈ રા’હ’બ’ર નથી. કે જે માત્ર પટેલના હિ’તની જ વાત કરે. તમારા રો’ફની તમા’રી એક આગવી ઓળખ આજ સમાજ ભુ’લી ગ્યો છે.

જેમ ગીરમાં સાવજની ત્રા’ડ સંભળાઈ ને શિયાળો બ’ખૌ’લમાં લુ’પા’ઇ જાય એવી જ રીતે તમા’રા નામ માત્ર થી સુરતમાં આપણા કણબી સમાજને હે’રા’ન કરના’ર ક’નડ’ગ’ત કરના’રો વર્ગ કે વ્યક્તિ લુ’પા’ઇ જતો ત્યારે આવા સમયે જુના પટેલોને મનુભાઈ સાંભરી રહ્યા છે. આજ સમાજ સંસ્કૃતિ ભુ’લાઈ ગઈ છે. વડીલોના કામ ભુલવા લાગ્યા છે.

.તેના નામો વિ’સ’રી જના’ર કણબી સમાજને એક ન’ત મ’સ્ત’ક વંદન કરી ને કહું છું હવે જાગો. જાગ્યા વિના છુ’ટ’કો નથી. સમાજની અનેક વિભુતીઓ આજ ભુ’લા’ઈ ચુકી છે. એમને યાદ કરો, એમના ઉજળા જીવનને જુવો એમના જેવું જીવી ના શકો તો કાંઇ નહીં પણ એમની ઓળખ તો રાખો.

Author : Gujaratenews