તમારો રેડિયો હવે નવા અંદાજમાં, ઇયર ફોન વિના પણ વર્લ્ડ વાઇડ રેડિયો અહીં સાંભળી શકો છો

03-Jul-2021

World wide Radio પર હવે તમે ઇયર ફોન વિના પણ વર્લ્ડ વાઇડ રેડિયો સાંભળી શકો છો !!!! જ્યારે તમે લિંકને ક્લિક કરો છો, ત્યારે તમે વિશ્વને ફરતા જોઈ શકો છો. ભારતનો નકશો દેખાશે ત્યાં લીલા બિંદુ છે તે બધા રેડિયો સ્ટેશન છે.આગળીથી તમે સરળતાથી સ્પર્શ કરી ને ગોળ રાઉન્ડ ને લીલા બિંદુ ઉપર લાવશો એટલે તમે લાઇવ રેડિયો સાંભળવાનું પ્રારંભ કરી શકો છો. ગુજરાત ના વિસ્તાર ના લીલા બિંદુ ઉપર તમારા સ્થાનિક રેડિયોનો પ્રયાસ કરો.

અહીં ક્લિક કરો...

રેડિયો શરુ કરો

શેર કરતા રહો ....

 

http://radio.garden/live Radio Garden is a free app for iPhones and Android devices that brings in tens of thousands of radio stations broadcasting live 24 hours a day.Radio Garden is a non-profit Dutch radio and digital research project developed from 2013 to 2016, by the Netherlands Institute for Sound and Vision (under the supervision of Martin Luther University of Halle-Wittenberg's Golo Föllmer), by the Transnational Radio Knowledge Platform and five other European universities.

 

 

 

 

 

Author : Gujaratenews