કોરોના દર્દીઓ પર મ્યુકોરમાઇસિસનું વધ્યું જોખમ, 8 દર્દીઓને ગુમાવવી પડી આંખ

07-May-2021

સુરત: કોરોના બાદ, હવે કોરોના દર્દીઓમાં મ્યુકોર માઇસિસ(Mucormycosis)નું જોખમ એટલું વધી ગયું છે કે દર્દીઓ મરી રહ્યા છે. સુરતમાં 15 દિવસની અંદર આવા 40 થી વધુ કેસ નોંધાયા છે, જેમાં 8 દર્દીઓએ આંખો ગુમાવવી પડી છે.

દેશમાં જ્યારે કોરોનાનો ચેપથી હોબાળો મચી ગયો છે, ત્યારે કોરોનાથી દર્દીઓ માટે હવે બીજો ભય ઉભો થયો છે. કોરોનાની સમયસર સારવારના અભાવને લીધે, કેટલાક દર્દીઓને આંખ ગુમાવવાનો વારો આવ્યો . કોરોના પછી, દર્દીઓમાં Mucormycosisનું જોખમ એટલું વધી ગયું છે કે દર્દીઓના એકબાદ એક મોત થઇ રહ્યાં છે. સુરતમાં 15 દિવસની અંદર આવા 40થી વધુ કેસ નોંધાયા છે, જેમાં 8 દર્દીઓની આંખો કાંઢી નાંખવામાં આવી છે.

Author : Gujaratenews