વાવાઝોડાથી થયેલા નુકસાનની સમીક્ષા કરવા MPએ ઓલપાડ તાલુકાના કુંભારી, સોંદલખારા, મોર ભગવા ગામોની મુલાકાત લીધી

23-May-2021

Surat : Tauktae" વાવાઝોડાથી થયેલા સુરત જિલ્લામાં ખેતીના પાકને, વીજળીના થાંભલા, વીજ પુરવઠા, કાચા મકાનો તથા જાનમાલને થયેલા નુકસાન ની સમીક્ષા કરવા માટે ઓલપાડ તાલુકાના કુંભારી, સોંદલખારા, મોર ભગવા વિગેરે ગામોની મુલાકાત લીધી હતી. 

આ સાથે જિલ્લા પ્રમુખ શ્રી સંદીપભાઈ દેસાઇ, ધારાસભ્ય શ્રી મુકેશભાઈ પટેલ, તાલુકા પ્રમુખ અમીતભાઈ, ભાજપ પ્રમુખ બ્રિજેશભાઈ, મહામંત્રી મનહરભાઈ, કુલદીપભાઈ, જીલ્લા મહામંત્રી યોગેશભાઈ, કારોબારી અધ્યક્ષ મુકેશભાઈ વગેરે જોડાયા.

Author : Gujaratenews