બંગાળમાં પરિણામો બાદ હિંસામાં 5 લોકોનાં મોત

04-May-2021

કોલકાતા,:  પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ રાજકીય હિંસાએ ફરી એકવાર જોર પકડ્યું છે. ભાજપનો આરોપ છે કે આ જીત પછી તૃણમૂલ કોંગ્રેસ અતિઉત્સાહમાં ભાજપના કાર્યકરોને નિશાન બનાવી રહ્યા છે. રિપોર્ટ અનુસાર, 

માલવીયએ સોશિયલ મીડિયા પર તેનો વીડિયો શેર કર્યો હતી. ભાજપ તેના આરોપ TMC પર લગાવ્યા છે. બીજી તરફ નંદીગ્રામમાં ભારે હોબાળો મચ્યો હતો, અહીં ભાજપ કાર્યાલયમાં તોડફોડ અને આગચાંપી દેવાનો પ્રયાસ કરાયા હતા. ભાજપે આ મામલે TMC પર આરોપ લગાવ્યો છે. પાર્ટીએ દાવો કર્યો

રહ્યો છે.ત્યારે બંગાળનાં 700 ગામોમાં હિંસા થઈ હોવાનો ભાજપનો દાવો તે એક પ્રશ્ન 5 મેના રોજ ભાજપની દેશવ્યાપી ધરણા કરશે. 

Author : Gujaratenews