આધારકાર્ડને હવે ગમે ત્યાંથી ડાઉનલોડ કરી શકશો

30-Jun-2021

 

મુંબઈ | આધારકાર્ડ લોકોને સરળતાથી અને ફોનમાં જ ઉપલબ્ધ થઈ શકે તે માટે સરકાર પગલા લઈ રહી છે. આધારકાર્ડ ડાઉનલોડ કરવાનું હવે સરળ થયું છે. aadhaar.uidai. gov.in નામની સીધી લિન્ક જાહેર કરાઈ છે. તેમાં 12 આંકડાનો આધાર નંબર નાંખી ઓટીપી દ્વારા લોગિંન કરવાથી આધાર ડાઉનલોડ થઈ જશે.

Author : Gujaratenews