કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ( central government employees) ઘણા સમયથી DA માં વધારાની ઘોષણાની રાહ જોતા હતા તેમના માટે આ જાહેરાત ખુશબર સમાન છે. કેન્દ્રીય કર્મચારીઓને DAમાં વધારાથી પગારમાં સારો લાભ મળશે.
આખરે કેન્દ્રીય કર્મચારીઓ( central government employees)ના પગાર વધારા માટેના ઇન્તેજારનો અંત આવ્યો છે. સરકારે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (Dearness Allowance – DA) માં 17 ટકાથી વધારીને 28 ટકાના કરવાના નિર્ણયને મંજૂરી આપી છે.
સુત્રોએ પુષ્ટિ આપી છે કે કેન્દ્રીય કેબિનેટે ગયા વર્ષથી અટકાવી રખાયેલા DA વધારવાનો નિર્ણય લીધો છે.કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ ઘણા સમયથી DAમાં વધારાની ઘોષણાની રાહ જોતા હતા તેમના માટે આ જાહેરાત ખુશબર સમાન છે. કેન્દ્રીય કર્મચારીઓને DA માં વધારાથી પગારમાં સારો લાભ મળશે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024