માલપુર તાલુકાના પરસોડા ગામની રચના પટેલે પાયલોટ બની રચ્યો ઇતિહાસ

28-Dec-2021

અરવલ્લી: જિલ્લાના માલપુર તાલુકાના પરસોડા ગામ નિવાસી હાલ આણંદના રહીશ પટેલ ઇશ્વેરભાઈ ખાતુભાઈની સુપુત્રી અને માલપુર તાલુકાના જેસવાડી નિવાસી કમલેશભાઈ શંકરભાઈ પટેલ હાલ મોડાસાના જાણીતા બિલ્ડર્સ - મોડાસા નાગરિક બેન્કના પૂર્વ ચેરમેન તેમજ મોડાસા નગરપાલિકાના કોર્પોરેટર અને ભાજપના આગેવાનના સુપુત્ર હિલનની અર્ધાગીંની રચના પટેલ માલપુર તાલુકા 52 ગામ લેઊઆ પાટીદાર સમાજની પ્રથમ અને સમગ્ર ઊત્તર ગુજરાતનું નામ રોશન કરી “પાઈલોટ “ની પદવી હાંશલ કરી હવાઈ ઝાહાજની સફળ ઊડાન કરી ઊચ્ચ સફળતા મેળવી સમાજનું તેમજ અરવલ્લી જિલ્લામાં નામ રોશન કરવા બદલ  ઠેર-ઠેરથી અભિનંદનની વર્ષા વરસી રહી છે.

Author : Gujaratenews