ગાંધીનગર : ગુજરાત સરકારના નવા મુખ્ય સચિવ તરીકે પંકજ કુમારની નિમણૂક કરવામાં આવી છે. આગામી 31મી ઑગસ્ટના રોજ મુખ્ય સચિવ અનિલ મુકીમનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે ત્યારે આજે હાલના ગૃહ વિભાગના અધિકમુખ્ય સચિવ પંકજ કુમારની મુખ્ય સચિવ તરીક નિમણૂક કરવામાં આવી છે. (આ સમાચાર અપડેટ થઈ રહ્યા છે)
Author : Gujaratenews
05-Mar-2025