તમારા બિઝનેસને આપો તક, જી ન્યૂઝ છે તમારી નવી ઓળખ

26-Jan-2022

GNEWS: વિશ્વના દરેક દેશોમાં જોવાઇ રહ્યું છે જી ન્યૂઝ (GNEWS). જગત જમાદાર અમેરિકા સહિત સૌથી વધુ ભારતમાં જોવાતી સુરતથી કાર્યરત ગુજરાતી ન્યૂઝ વેબસાઈટ પર દરરોજ રોચક કન્ટેન્ટ અપલોડ કરવામાં આવે છે. તમારી આજુબાજુ પણ ઘટનાઓ બનતી હશે, કાર્યક્રમો થતા હશે. જેને તમે કોઈપણ સમયે આ પોર્ટલ પર જાતે પણ ફોટા સાથે અપલોડ કરી શકો છો. સામાન્ય લોકો સાથે જોડાયેલા ન્યૂઝ જેવા કે સમસ્યા, લોકાર્પણ,‌ બીઝનેસ મીટીંગ, સેમિનાર થોડી વિગત સાથે પણ તમે જાતે વેબસાઇટ પર મૂકી શકો છો. એના માટે તમારે એક રિપોર્ટર login વેબસાઈટમાં create કરવાનું રહેશે. ઉપરાંત જાહેરાત આપવા માટે પણ whatsapp પર કોન્ટેક્ટ કરી શકો. જો તમે છો વધુ જિજ્ઞાસુ તો આવો પ્રજાસત્તાક પર્વ પર વધુમાં વધુ આ લીંકને શેર કરીએ અને લોકોને તમારા નેટવર્કમાં જોડવા પ્રોત્સાહિત કરીએ છીએ.

Join - Facebook  Whatsapp 

Author : Gujaratenews