Aravalli: નગરપાલીકા મોડાસા અને બેંક ઓફ બરોડા દ્વારા 30 શેરી ફેરિયાઓને લોન આપવામાં આવી. જેમાં મોડાસા નગરપાલિકાના પ્રમુખ જલ્પાબેન, જિલ્લા લીડ બેંક સેલના લીડ બેંક મેનેજર હિતેશભાઈ સેગલ,બેંક ઓફ બરોડાના મેનેજર અભિષેક કમલ તથા નગરપાલિકાના મિશન મેનેજર કિશન ભાઈ સોનીએ આ લોન કેમ્પમાં હાજર રહી ફેરિયાઓને લોનની ચુકવણી કરવામાં આવી.
વધુમાં ડીજીટલ ટ્રાન્જેકશનનું પ્રોત્સાહન મળી રહે તે માટે ફોન પેના ક્યુઆર કોડ આપવામાં આવ્યા અને ફોન પે તરફથી હિમાંશુભાઈ ચૌધરી હાજર હતા..
Author : Gujaratenews
05-Mar-2025