ભિલોડા એન.આર.એ.વિદ્યાલયમાં મહિલા સ્વરક્ષણ માટે દસ દિવસીય કરાટે કેમ્પનો સમાપન કાર્યક્રમ યોજાયો

14-Dec-2021

Aravalli: મહિલા સ્વરક્ષણ માટે ભિલોડા પોલીસ સ્ટેશન દ્વારા જન સેવા સંઘ સંચાલિત એન.આર.એ વિદ્યાલયમાં 10 દિવસ સુધી કરાટે કેમ્પ નું સમાપન કાર્યક્રમ યોજાયો હતો.રોહિતભાઈ પી. ત્રિવેદી,વ્યાયામ શિક્ષક મુકેશભાઈ સી. ત્રિવેદી,કૈલાસબેન પટેલ,પારૂલબેન પરમાર હાજર રહ્યા હતા.

Author : Gujaratenews