મહેસાણા : ગુજરાતમાં ખેડૂતોના ખેતરના શેઢે વૃક્ષારોપણ માટે ઓફિશિયલ સંસ્થા લોન્ચ કરાઈ છે. જી હા,ગ્રીન ગ્લોબલ બ્રિગેડ નામની સંસ્થા લોન્ચ કરાઈ છે.આ સંસ્થા ટ્રસ્ટ તરીકે કામ કરશે અને વૈશ્વિક સ્તરે વૃક્ષારોપણની કરશે કામગીરી. સમગ્ર ભારતમાં 100 કરોડ વૃક્ષારોપણનો લક્ષ્ય રાખ્યો છે.અત્યાર સુધી 7 કરોડ વૃક્ષની વાવણી પૂર્ણ કરવામાં આવી છે.
સચિદાનંદ મહારાજની પ્રેરણાથી શરૂ કરાયું છે ટ્રસ્ટ.ખેતર ના શેઢે વૃક્ષારોપણથી ખેડૂતની આવક વધારવાનો એક પ્રયાસ પણ છે.આ સંસ્થા ગામેગામ ગ્રીન કમાન્ડો નીમી કરશે વૃક્ષારોપણ.
Author : Gujaratenews
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
29-Sep-2024