અરવલ્લી જિલ્લા પશુ સુધારણા યોજના અંતર્ગત અરવલ્લી પશુપાલન કચેરી દ્વારા મોડાસા પશુ દવાખાના ખાતે જિલ્લા કક્ષાની પશુ તાલીમ શિબિર યોજાઈ

13-Jan-2022

અરવલ્લી : અરવલ્લી જિલ્લા પશુ સુધારણ યોજના અંતર્ગત અરવલ્લી જિલ્લા પંચાયત તેમજ પશુપાલન કચેરી અરવલ્લી દ્વારા મોડાસા પશુ દવાખાના ની કચેરી ખાતે જિલ્લા કક્ષાની પશુ તાલીમ શિબીર યોજાઈ હતી જેમાં મોડાસા અને માલપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોર, જશુભાઈ પટેલ અરવલ્લી જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ કનુભાઈ મનાત, પશુપાલન ના અધિકારી ડો કવેશ પટેલ, મોડાસા સરકારી વેટરનરી ડો એસ બી પટેલ ની હાજરીમાં મોડાસા તાલુકા ના અલગ અલગ ગામો ના 100 થી વધુ પશુપાલકો ની હાજરીમાં જિલ્લા કક્ષા ની પશુ તાલીમ યોજાઈ હતી

Author : Gujaratenews