ઉકાઈ ડેમની જળસપાટીમાં સતત વધારો, જળસપાટી 338 ફૂટ નજીક પહોંચી, પાણીની આવક 1.43 લાખ ક્યુસેક
10-Sep-2021
સુરત ઉકાઈ ડેમની જળસપાટીમાં વધારો , ડેમની જળસપાટી 338 ફૂટ નજીક પહોંચી , ઉકાઈમાં પાણીની આવક 1.43 લાખ ક્યુસેક , હથનુંર ડેમમાંથી 80 હજાર ક્યુસેક પાણી છોડાયું , ઉકાઈ ડેમના ઉપરવાસમાં પણ ભારે વરસાદ , બે દિવસમાં ડેમની સપાટીમાં 4 ફૂટનો વધારો , ઉકાઈડેમ તેની ભયજનક સપાટી 345 ફૂટથી 8 ફૂટ દૂર.
હથનુંર ડેમમાંથી 30 દરવાજા ખોલી 80 હજાર ક્યુસેક પાણી છોડાયું, ઉકાઈ ડેમના ઉપરવાસમાં પણ ભારે વરસાદ, બે દિવસમાં ઉકાઈ ડેમની સપાટીમાં 4 ફૂટનો વધારો, ઉકાઈડેમ તેની ભયજનક સપાટી 345 ફૂટથી 8 ફૂટ દૂર.
Author : Gujaratenews
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
29-Sep-2024