યજ્ઞની પૂર્ણાહુતિ તા.૫ના રોજ રાત્રે ભવ્ય લોક ડાયરા બાદ થશે
સુરત:સોમવાર:- સંવત ૨૦૭૮ ના વૈશાખ સુદ અખાત્રીજને મંગળવાર તા.૦૩/૦૫/૨૦૨૨થી વૈશાખ સુદ પાંચમ તા.૦૫/૦૫/૨૦૨૨ સુધી મોટા વરાછા, ઉત્રાણ, તાપી કિનારે, સ્વામિનારાયણ મંદિરની બાજુમાં, ગજેરા ગ્રાઉન્ડ ખાતે પરમ વંદનીય મહંત ધરમદાસજીબાપુના સાનિધ્યમાં 'શ્રી રામનામ મહાયજ્ઞ' નું આયોજન કરવામાં આવ્યું છે. આ યજ્ઞમાં હેમાદ્રી પ્રયોગ તા.૦૩ ના રોજ સવારે ૦૯:૩૦ કલાકે, જલ યાત્રા ૧૦:૧૫ કલાકે, વિષ્ણુ પૂજન ૧૧:૩૦ કલાકે, મંડપ પ્રવેશ ૧૨:૧૫ કલાકે અને અગ્નિ મંથન ૦૫:૧૫ કલાકે થશે. જ્યારે યજ્ઞની પૂર્ણાહુતિ તા.૦૫ના રોજ સાંજે ૦૫:૦૦ કલાકે થશે. ત્યારબાદ ભવિભક્તો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. યજ્ઞનો સમય સવારે ૦૭:૦૦થી ૧૨:૦૦ અને બપોરે ૦૩:૦૦થી ૦૬:૦૦ કલાક સુધીનો રહેશે.યજ્ઞમાં શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વરશ્રી મહંત યોગીરાજશ્રી યોગીરાજશ્રી નારાયણદાસજી મહારાજ (મૌનીબાપુ - જૂનાગઢ), ધ્રુવદાસજી મહારાજ, ગાયપગલા (સુરત), દિલીપદાસજી મહારાજ, જગન્નાથપુરી (અમદાવાદ) અને રાજેન્દ્રદાસજી મહારાજ (રામપરા) સહિતના દર્શનીય ધર્મ સંતો અને શ્રી સીતારામ સંપ્રદાયના વિરક્ત ત્યાગી સાધુસંતો ઉપસ્થિત રહેશે.
આ પ્રસંગે ભાજપના પ્રદેશ પ્રમુખશ્રી સી.આર. પાટીલ, કૃષિ, ઊર્જા અને પેટ્રોકેમિકલ રાજ્ય મંત્રીશ્રી મુકેશ પટેલ, સુરતના મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાલા, ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષશ્રી જનકભાઈ બગદાણા, પૂર્વ ધારાસભ્યશ્રી અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.
(For English reader)
Grand Lok Dior and Shri Ramnam Mahayagna 'organized on 5th May at Gajera Ground of Mota Varachha
Planning of 'Ramanam Mahayagna' for the salvation of every soul who died in the time of Koro
Completion of Yajna will take place on the night of 9th after grand folk diarrhea
Surat: Monday: - Vaishakh Sud Akhatrij of Samvat 207 from Tuesday 09/02/207 to Vaishakh Sud 5th till 05/04/207 at Mota Varachha, Utran, Tapi bank, next to Swaminarayan temple,
'Shri Ramnam Mahayagna' has been organized in the company of the Most Venerable Mahantshri Dharamdasjibapu.
In this Yajna, Hemadri Prayog will be held on 08th at 09:30 am, Jal Yatra at 10:15 am, Vishnu Pujan at 11:30 am, Mandap entry at 12:15 pm and Agni Manthan at 09:15 am. When the completion of Yajna will take place on 08th at 06:00 pm. Then a mahaprasad is organized for the future devotees. The time of Yajna will be from 09:00 to 12:00 in the morning and from 03:00 to 06:00 in the afternoon.
In the Yajna, Shri Shri 1008 Mahamandleshwar Shri Mahant Yogirajshree Yogirajshree Narayandasji Maharaj (Maunibapu - Junagadh), Dhruvdasji Maharaj, Gaipagala (Surat), Dilipdasji Maharaj, Jagannathpuri (Ahmedabad) and Rajendradasji Maharaj (Rampara) will be present. .
On this occasion, BJP state president Shri C.R. Patil, Minister of State for Agriculture, Energy and Petrochemicals Shri Mukesh Patel, Mayor of Surat Smt. Hemaliben Boghawala, BJP State Vice President Shri Janakbhai Bagdana, former MLAs and social leaders will be present.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
22-Jan-2025