સંક્રમણ વધતા અર્થતંત્ર સંકટમાં મુકાયું સેન્સેકસમાં ૯૮૪, નિફ્ટીમાં ૨૬૪ પોઇન્ટનું પ્રચંડ ગાબડું

01-May-2021

તા. ૩૦ 
દેશમાં કોરોના સંક્રમણમાં મોટા | પાયે વધારો થતા હેલ્થ ઇમરજન્સીનું વાતાવરણ ઉદ્ભવતા વિદેશી રોકાણકારો દ્વારા હાથ ધરાયેલ ભારે રોકાણકારો દ્વારા હાથ ધરાયેલ નફારૂપી વેચવાલીના દબાણે આજે બીએસઇ સેન્સેક્સમાં ૯૮૪ અને એનએસઇ | નિફ્ટીમાં ૨૬૪ પોઇન્ટનું પ્રચંડ ગાબડું નોંધાયું હતું.

મહામારીનો નજા તબક્કામાં સંક્રમણમં વધારો થવાની સાથે સમગ્ર દેસમાં આરોગ્ય તંત્ર પડી ભાંગવાની બંગાળની ચૂંટણીમાં મે બેનર્જીનો વિજય થવાની શક્યતા ઉજળી બનતા બજારના માનસ પર પ્રતિકૂળ વિદેશી રોકાણકારોની રૂા. ૩૪૬૫ કરોડની વેચવાલી : નફારૂપી વેચવાલીનું દબાણ સાથે પરિસ્થિતિ કાબુ બહાર જતા અર્થતંત્ર સંકટમાં મુકાઈ જવાની ભીતિ ઉદ્ભવી હતી. આ ઉપરાંત બહુચર્ચિત અસર થઈ હતી.

Author : Gujaratenews