હજીરામાં પાંચ વર્ષની બાળાનું અપહરણ બાદ હત્યાઃ નગ્ન લાશ મળી, દુષ્કર્મની આશંકા

01-May-2021

સુરત, શુક્રવાર બોથર્ડ પદાર્થ મારી કરપીણ હત્યા થયેલી નગ્ન અવસ્થામાં લાશ મળી આવતા ચકચાર સાથે પોલીસે ધમધમતા હજીરા વિસ્તારમાં રહેતા પરપ્રાંતિય પરિવારની ભેદી મચી ગઇ છે. પ્રાથમિક તપાસમાં બાળા સાથે દુષ્કર્મ થયું હોવાની આશંકા સંજોગોમાં ગુમ થયેલી ૫ વર્ષની માસુમ બાળાની રહેણાંક નજીક ઝાડીમાંથી માથાના ભાગે એક શંકાસ્પદની અટકાયત કરી પુછપરછ હાથ ધરી છે.

 

ચોર્યાસી તાલુકાના ઔદ્યોગિક એકમોથી | બાળાની શોધખોળ કરતા ઘર નજીક માતા ફળીયા કોલોનીની પાછળના ભાગે ઝાડીમાંથી મદદથ  ધમધમતા હજીરા વિસ્તારમાં રહેતા મધ્યપ્રદેશના શ્રમજીવી પરિવારની પ વર્ષની માસુમ ન્હાવા માટે ગયેલી માતાને કહી કુદરતી હાજંતે ગઇ હતી. પરંતુ એકાદ કલાક સુધી બાળા પરત નહીં આવતા માતાએ શોધખોળ કરી હતી. પરંતુ બાળાનો પત્તો નહીં મળતા તુરંત જ કંપનીમાં કોન્ટ્રાક્ટ હેઠળ નોકરી કરતા પતિને જાણ કરી હતી. જેથી પતિ પણ દોડી આવ્યો હતો અને બંનેએ પડોશીઓની મદદથી ન્હાવા ગયેલી માતાને કહી કુદરતી હાજતે ગયેલી બાળા અચાનક ગુમ થઇઃ માતાએ શોધખોળ કરતા કલાક બાદ લાશ મળી: શંકાના આધારે એકની અટકાયત કરી. 

 

માથાના ભાગે બૌથર્ડ પદાર્થ મારી કરપીણ હત્યા થયેલી નગ્ન અવસ્થામાં લાશ મળી આવી હતી. 

Author : Gujaratenews