કોરોનામાં લોકો અટવાઈ રહ્યા હોવાથી ભાજપના કાર્યકરો દ્વારા સુરતમાં મેયરની હાય હાય બોલાવાઈ

06-May-2021

સુરત: સુરતમાં ભાજપના કાર્યકરો દ્વારા જ મેયરની હાય હાય બોલાવાય છે કારણકે કોરોના મહામારીમાં લોકોના કામ અટવાઈ રહ્યા છે. હાય હાય બોલાવવામાં આવી છે કારણકે શહેરમાં કોરોના ના કારણે એકબાજુ લોકોને હોસ્પિટલમાં પૂરતી સારવાર મળતી નથી ઉપરાંત ઇન્જેકશનની અછતને કારણે લોકો અટવાઈ રહ્યા છે. વેકસીન પણ પૂરતો સ્ટોક ન હોવાથી અગવડ ઉભી થઇ છે. 

Author : Gujaratenews