સુરત, શુક્રવાર
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવ સટીના કુલપતિ તરીકે અમરોલી કોલેજના આચાર્ય ડો. કે.એન. ચાવડાની નિમણુંક કરવામાં આવી છે. અંદાજે અઢી
ડો. ચાવડાની વાયબ્રન્ટ ગુજરાત સમિતિ ૨૦૧૩માં ટાસ્ક ફોર્સ કમિટી મેમ્બર અને ઓલ ઇન્ડિયા અચિવર્સ ફાઉન્ડેશન ૨૦૧૨ દિલ્હી દ્વારા શિક્ષા ભારતીય પુરસ્કાર પણ એનાયત થયો હતો
દાયકા બાદ મૂળ દક્ષિણ ગુજરાતના પ્રાધ્યાપકની કુલપતિ તરીકે વરણી થતા | દક્ષિણ ગુજરાતના શિક્ષણશાીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવ સટીના ઇતિહાસમાં સૌથી વધુ ચર્ચામાં રહેલા કુલપિત ડો. શિવેન્દ્ર ગુપ્તાનો કાર્યકાળ પૂર્ણ થતા તેમના સ્થાને કુલપિત તરીકે ડો. હેમાલી દેસાઇની હંગામી ધોરણે નિમણુંક કરવામાં આવી હતી. જો કે છેલ્લા ઘણા સમયથી નર્મદ યુનિવ સટીના કુલપતિ તરીકે દક્ષિણ ગુજરાતના પ્રાધ્યાપકને સ્થાન મળે તેવી માંગણીઓ
થઇ રહી હતી. જે અંતર્ગત આજ રોજ અમરોલીની જે. ઝેડ. શાહ આર્ટસ એન્ડ રહી છે. ઉલ્લેખનીય છે કે ડો. ચાવડા મૂળ એચ.પી. દેસાઇ કોમર્સ કોલેજમાં વર્ષ સુરત જિલ્લાના બારડોલી નજીકના ૨૦૦૫થી આચાર્ય તરીકે કાર્યરત ડો. કે.એન. માણેકપોર ગામના વતની છે અને
નવી દિશા પણ મળશે તેવી આશા સેવાય ચાવડાની યુનિવ સટીમાં સેનેટ, સિન્ડીકેટ, તેમજ ખા ગામી બોર્ડ ઓફ યુનિવ સટી ટીચર્સ અને અન્ય ત્રણ વર્ષ માટે વિવિધક્ષેત્રમાં પણ સંકળાયેલા હોવાથી ૬. લ પતિ દક્ષિણ ગુજરાત યુનિવ સટીની દરેક ત૨૧ ક બાબતથી વાકેફ હોય તેનો યુનિવ સટીના નિમણુંક સકારાત્મક પરિવર્તનમાં જોવા મળશે.
ઉલ્લેખનીય છે કે ડો. ચાવડાની આવી છે. વાયબ્રન્ટ ગુજરાત સમિતિ ૨૦૧૩માં ટાસ્ક ક. લ ૫તિ | ફોર્સ કમિટી મેમ્બર તરીકે પણ નિમણુંક
કરવામા
તરીકે ડો. ચાવડાની નિમણુંકને પગલે દક્ષિણ કરવામાં આવી હતી. ઉપરાંત ઓલ ઇન્ડિયા ગુજરાત યુનિવ સટી સંલગ્ન કોલેજો, અચિવર્સ ફાઉન્ડેશન ૨૦૧૨ દિલ્હી દ્વારા અધ્યાપકો તેમજ વિદ્યાથીઓના પાયાના શિક્ષા ભારતીય પુરસ્કાર પણ એનાયત પ્રશ્નોનાં ઉકેલની સાથે યુનિવ સટીના વિકાસને કરવામાં આવ્યો છે.
ડો. ચાવડાએ ૨૫થી વધુ પુસ્તક અને ૧૭થી વધુ સંશોધન પેપર પ્રકાશિત કર્યા છે
યુનિવ સટીના કુલપતિ તરીકે દક્ષિણ ગુજરાતના શિક્ષણવિદની નિમણુંક થાય તેવી છેલ્લા કેટલાક સમયથી થઇ રહેલી માંગ અંતર્ગત ડો. કે.એન. ચાવડાની નિમણુંક કુલપતિ તરીકે થઇ છે. ડો. ચાવડાએ અત્યાર સુધઈમાં એમ.ફીલ અને પીએચ.ડીના ૧૮થી વધુ વિદ્યાથીઓને સુપરવાઇઝીંગ ટીચર તરીકે માર્ગદર્શન આપ્યું છે. ઉપરાંત ૨૫થી વધુ પુસ્તકો અને ૧૭થી વધુ સંશોધન પેપર પ્રકાશીત કર્યા છે. યુ.જી.સીના ૧૨ પ્લાન અંતર્ગત લઘુશોધ નિબંધ પણ પૂર્ણ કર્યા છે.
20-Aug-2024