અંબાણી પરિવાર એક મહિનાથી જામનગરમાં

30-Apr-2021

રાજકોટઃ રિસાયન્સ કંપનીના ચેરમેન મુકેશ અંબાણી અને તેમનો પરિવાર છેલ્લા એક મહિનાથી મુંબઈ છોડીને જામનગરમાં છે. મંત્રી પરિવાર જામનગર પાસે આવેલી તેમની રિલાયન્સ ટાઉનશિપમાં આ રો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. જામનગરમાં રિલાયન્સ ટાઉનશિપમાં આવેલા ટીએમસી બંગલોઝની બાજુમાં તેમનું ભવ્ય નિવાસસ્થાન છે. કાં આ પરિવાર રહેતો હોવાનું સૂત્રો કરી છે. જોકે આ વાતને રિલાયન્સ ગ્રુપ દ્વારા સત્તાવાર સમર્થન મળ્યું નથી. જોકે રિલાયન્સ ટાઉનશિપમાં સિરિટી વધારી દેવાઈ છે, જેના પરથી ચોક્કસપણે અંબધી પરિવાર જામનગરમાં હોવાનું સૂબા જાવી રહ્યા છે. જોકે આટલા લાંબા સમયથી મુંબઈ છોડીને અહીં રહેવા પાછળના કારણો વિશે

Author : Gujaratenews